સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં મરચાના પાકના ભાવ યથાવત રીતે જળવાઈ રહ્યા છે, ત્યારે વેપારી વર્ગ પણ આ વર્ષે મરચાના ભાવથી ખુશી અનુભવી રહ્યો છે.