Surprise Me!

જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી: મંદિરમાં આરતી કરીને ભગવાન જગન્નાથજી અને બલરામજીને રાખડી બાંધવામાં આવી

2025-08-09 2 Dailymotion

મંદિરમાં આરતી કરીને ભગવાન જગન્નાથજી અને બલરામજીને રાખડી બાંધવામાં આવે છે. મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ લાગી રહી છે.