સુરેન્દ્રનગર શહેરની બ્રહ્મ સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જોરાવનગર, રતનપર, વઢવાણ સહિતની સંસ્થાઓમાં સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.