યુવકો નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક બ્રેઝા કારના ચાલકે અચાનક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.