Surprise Me!

સુરતમાં પ્લોટના વિવાદમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો: CCTV ફૂટેજ હોવા છતાં પોલીસની ઢીલી કાર્યવાહીનો આક્ષેપ

2025-08-11 2 Dailymotion

પરિવારે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને આ મામલે કડક કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માગ કરી છે.