સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓને પૂર્વ સાંસદે આપી ચેતવણી, કહ્યું '...તો અમારો સમાનો કરવો પડશે'
2025-08-12 8 Dailymotion
ભૂતપૂર્વ સાંસદ દીનુ સોલંકીએ સોમનાથ કોરિડોર પ્રોજેક્ટના વિરોધ કરનારાને આધુનિક ગઝનવી ગણાવીને તેમને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.