આરોપી રોહનને જ્યારે મેટ્રો કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યા ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતા જ લોકોએ જોરદાર ટપલી દાવ કર્યો હતો.