Surprise Me!

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષા: 2690 અરજીઓ, 1461 વિદ્યાર્થીઓએ આજે આપી પરીક્ષા

2025-08-12 33 Dailymotion

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ દ્વારા 2690 અરજીઓ મળી, પરંતુ દસ્તાવેજોની ચકાસણી બાદ 1229 અરજીઓ ડુપ્લિકેટ અથવા અધૂરી હોવાનું જણાયું.