Surprise Me!

અમદાવાદ: રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપોને સમર્થન આપવા કોંગ્રેસનું 'મિસકોલ અભિયાન'

2025-08-12 31 Dailymotion

કોંગ્રેસ પક્ષે વોટ ચોરીના મુદ્દે જાગૃતિ લાવવા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સની સ્ક્રીનિંગ અને મિસકોલ અભિયાન શરૂ કર્યું છે.