કોંગ્રેસ પક્ષે વોટ ચોરીના મુદ્દે જાગૃતિ લાવવા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સની સ્ક્રીનિંગ અને મિસકોલ અભિયાન શરૂ કર્યું છે.