કૃષ્ણ જન્મોત્સવને લઈને જુનાગઢની બજારમાં શ્રીકૃષ્ણના અવનવા વાઘાઓ આવી ગયાં છે, અને લોકો પણ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે.