વણાગલા-હાજીપુર રોડ પરથી મળી આવેલી એક યુવકની લાશે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.