મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ એક યુવક પાસેથી ચલણમાંથી બહાર થયેલી રૂ. 16.35 લાખની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.