જશોદાનગર વિસ્તારમાં પુનિતનગર રેલવે ફાટક નજીક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના એસ્ટેટ વિભાગે ગેરકાયદે દુકાનો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.