અમદાવાદમાં ફિલ્મ પ્રોડક્યુસરની ઓફિસ બની યુદ્ધનું મેદાન, 3 કરોડની માંગણી કરી શખ્સોએ કર્યો હુમલો, CCTVમાં કેદ ઘટના
2025-08-14 14 Dailymotion
સાયન્સ સિટી રોડ પર સંજયકુમાર સોની નામના વેપારીની વ્રજ ફિલ્મ નામથી ઓફિસ ધરાવતા ફિલ્મ પ્રોડ્યુસર પર હુમલાની ઘટના બની હતી.