ગીર સોમનાથના તાલાલા તાલુકાના એક રિસોર્ટમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો.