Surprise Me!

જુનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રામાં ધર્મ સાથે દેશપ્રેમની ઝલક જોવા મળી, યુવક મંડળે ઓપરેશન સિંદૂરનું પ્રદર્શન કર્યું

2025-08-16 39 Dailymotion

કેસરીનંદન યુવક મંડળ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ઓપરેશન સિંદૂરના દ્રશ્યો બનાવીને લોકોને જંગની માહિતી પૂરી પાડવામાં આવી છે.