ડાકોર સહિત રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરમાં મધરાતે કૃષ્ણ જન્મને વધાવવા ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો.