ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હઝરત મોહંમદ મુસ્તુફાનો માનવતાનો પૈગામ તમામ આલમે ઇન્સાનિયત સુધી પહોંચે તેની મુખ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.