થાનગઢ-ચોટીલા હાઇવે પર જામવાડી વિસ્તારમાં આવેલી 6 હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને બાંધવામાં આવેલી ગોકુલ ગ્રાન્ટેજ હોટલ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા.