વંથલી નજીક શાપુર ગામમાં આજથી 4000 વર્ષ પૂર્વે પાંડવો દ્વારા સ્થાપિત ભયંકર નાથ મહાદેવના દર્શન સૌ શિવ ભક્તોને કરવા જોઈએ.