અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જશોદાનગર વિસ્તારમાં નર્મદાબેન કુમાવતના આત્મવિલોપનના મામલે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું.