Surprise Me!

અમદાવાદમાં થાઈલેન્ડ વર્ક પરમિટના નામે સાયબર છેતરપિંડી: આરોપીની ધરપકડ, પીડિતને મ્યાનમારમાં ગેરકાયદેસર અટકાયત

2025-08-18 3 Dailymotion

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે થાઈલેન્ડમાં વર્ક પરમિટના નામે છેતરપિંડી આચરનાર એક આરોપીની ધરપકડ કરી છે.