Surprise Me!

જુનાગઢ: જન્માષ્ટમીથી વરસાદની શરૂઆત, ખરીફ પાકો માટે સોના સમાન

2025-08-19 4 Dailymotion

જન્માષ્ટમીથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જે ખરીફ પાકો, ખાસ કરીને મગફળી અને કપાસ માટે અત્યંત લાભકારી ગણાઈ રહ્યો છે.