હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મંદીના કારણે ડીકે એન્ડ સન્સ કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ 32 કરોડની ચોરીનો ઢોંગ રચ્યો હોવાનું બહાર આવ્યું છે.