ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક રહીશોએ શાળા પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, આ દરમિયાન શાળાના રૂમ અને કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી