વેરાવળ, તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીર ગઢડા તાલુકાઓમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.