હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી બ્રોડગેજ રેલ લાઈન આવતા હવે સાબરકાંઠામાં ઝડપી અને ઓછી કિંમતે મુસાફરી શક્ય બનશે.