Surprise Me!

આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ, પગારમાં નોંધપાત્ર વધારો, 6 મહિનામાં એરિયર્સ સાથે ચૂકવણીનો આદેશ

2025-08-21 750 Dailymotion

જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ સહિત કાર્યકર બહેનોએ Etv BHARAT સાથે વાતચીત કરતા ખુશી વ્યકત કરી હતી.