Surprise Me!

વલસાડના તરમાલિયા ગામે કાર ખાડીમાં તણાઈ, શિક્ષક દંપતીની પત્ની અને પુત્રીનું કરૂણ મૃત્યુ

2025-08-21 98 Dailymotion

ભેંસુ ખાડીમાં i20 કાર તણાઈ જતાં શિક્ષક દંપતીની પત્ની અને પુત્રીનું મૃત્યુ થયું હતું.