Surprise Me!

સુરતના સેજવાડ ગામમાં દીપડીનું વીજ કરંટ લાગવાથી મોત

2025-08-21 2 Dailymotion

બારડોલી તાલુકાના સેજવાડ ગામમાં એક દીપડી વીજ ટ્રાન્સફોર્મર પર ચઢી જતાં વીજ કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું.