ખોખરા સ્થિત સેવન ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે મણીનગર રેલ્વે સ્ટેશન પાસે મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.