ઐતિહાસિક મહાદેવના મંદિરે દેવામાંથી મુક્તિ, અને સંતાન પ્રાપ્તિ થતી હોવાની માન્યતાને લઇ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે.