Surprise Me!

અમદવાદ:સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો, પૂર્વ વિસ્તારના વેપારીઓએ પાળ્યું બંધ

2025-08-23 62 Dailymotion

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે પૂર્વ વિસ્તારોની બજારો બંધ રાખીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.