આજે સવારે 8:00થી 10:00ના બે કલાકના સમયગાળામાં જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો.