Surprise Me!

યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ: ખેડૂતોનો હક્ક ઉદ્યોગોને સપ્લાય, ૩ લાખનો મુદ્દામાલ જપ્ત

2025-08-23 4 Dailymotion

રાજ્યના ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે અને માંડ માંડ ખાતર મેળવી રહ્યા છે, ત્યારે કાળાબજારીઓ બેફામ બન્યા છે.