Surprise Me!

સેવન્થ ડે સ્કૂલમાં હત્યાની ઘટનાથી આક્રોશ, કુબેરનગર અને સરદારનગરના સિંધી વેપારીઓએ બંધ પાળ્યું

2025-08-23 55 Dailymotion

વેપારીઓએ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વૈચ્છિક રીતે પોતપોતાના વિસ્તારમાં બંધ પાળ્યું હતું.