Surprise Me!

સુરતમાં મેઘો મહેરબાન: ખેડૂતોમાં ખુશીની લાગણી, બે કાંઠે વહી રહેલ કીમ નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે

2025-08-23 2 Dailymotion

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી, જે સાચી ઠરી છે.