વાડી વિસ્તારમાં રહેતા મુકેશ જેઠવા નામના વ્યક્તિને કોઈ અજ્ઞાત ઝેરી જીવજંતુએ કરડ્યા બાદ તેમની આંખોની આસપાસ અને મોઢાના ભાગમાં ગંભીર સોજા ચડ્યા હતા.