કાપોદ્રામાં 'ડી.કે. એન્ડ સન્સ' નામની ચાર માળની હીરા પેઢી ધરાવતા દેવેન્દ્ર ચૌધરીએ ₹25 કરોડનો વીમો મેળવવા માટે આ ચોરીનું કાવતરું ઘડ્યું હતું.