21મી ઓગસ્ટે અપહરણ થયેલા ત્રણ વર્ષના માસૂમ બાળક આકાશ ઉર્ફે આરવનો મૃતદેહ મુંબઈમાં એક ટ્રેનના ટોયલેટમાંથી મળી આવ્યો હતો.