Surprise Me!

અમદાવાદમાં અપહરણ બાદ યુવકની કરપીણ હત્યા કરનારા 3 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ

2025-08-23 19 Dailymotion

કાગડાપીઠ વિસ્તારમાં આવેલા સફલ માર્કેટ 3 પાસે નોકરી કરતા નિતીન સંપતભાઈ પટણીને અમુક લોકો અપહરણ કરીને લઈ ગયા હતા.