દરિયાના તોફાની સ્વરૂપ વચ્ચે માછીમારી કરવા ગયેલી ત્રણ બોટે કાબુ ગુમાવતા મધદરિયે જળ સમાધી લીધી. આ ગંભીર ઘટનામાં 9 માછીમારો ગુમ હોવાનું જણાયું છે.