ફેક્ટરીમાં ત્રાટકેલા બે અજાણ્યા તસ્કરોએ રુ. 8.40 લાખની કિંમતના કોપર વાઈન્ડિંગ વાયરની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે.