Surprise Me!

ગીર ગઢડામાં જંગલી ભૂંડ માટે મૂકેલા ઝટકા મશીનથી કરંટ લાગતા સિંહનું મોત, વન વિભાગે બે ખેડૂતોને પકડ્યા

2025-08-24 263 Dailymotion

ગીર ગઢડાના મહોબતપરા ગામની રાવલ નદીમાં તરતા એક સિંહના મૃતદેહને જોઈને લોકો વનવિભાગને જાણ કરી હતી. જેની તપાસ કરતા સિંહના મૃત્યું કારણ સામે આવ્યું હતું.