Surprise Me!

નવસારીમાં માટીના ગણેશની મુર્તિની માંગ, 26 વર્ષથી મૂર્તિ બનાવી રહ્યા છે બંગાળના કારીગરો

2025-08-24 5 Dailymotion

સુરત તાપી ડાંગ અને વલસાડ, બારડોલી મુંબઈ, કોલ્હાપુર જેવા નામાંકિત શહેરોમાંથી ગણેશ મંડળો નવસારી આવી પોતાની માંગણી મુજબની મૂર્તિનો ઓર્ડર આપી રહ્યા છે.