Surprise Me!

બનાસકાંઠાના ઓઢવા ગામે ફાયરિંગ કરનારની ધરપકડ, 10 સામે ફરિયાદ નોંધાઈ

2025-08-24 8 Dailymotion

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે ચૂંટણીની અદાવતમાં જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટના બની છે.