ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા અને કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન મીરાબાઈ ચાનુ આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની હતી.