ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી જરૂરી સાધનો વડે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી. દોઢ કલાકની જહેમત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો.