Surprise Me!

સુરતના અમરોલીમાં 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા, આરોપીની શોધમાં પોલીસની દોડધામ

2025-08-25 7 Dailymotion

અમરોલી વિસ્તારમાં રહેતા 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ અને ક્રૂર હત્યાના ચકચારી કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચ અને અમરોલી પોલીસ મહારાષ્ટ્રમાં આરોપીની શોધ કરી રહી છે.